અમદાવાદ: FRC મંજૂરી વિના ફી વસૂલતી 4 પ્રિ-સ્કૂલને નોટિસ, ખળભળાટ. 70થી વધુ સ્કૂલો સામે કાર્યવાહી થઈ શકે છે.
Published on: 04th August, 2025
અમદાવાદની 4 પ્રિ-સ્કૂલને FRCએ મંજૂરી વગર ફી ઉઘરાવતા નોટિસ ફટકારી છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે. આ સ્કૂલોમાં જેમ્સ જેનેસિસ, તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ, દેવ આશિષ બોપલ અને વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલનો સમાવેશ થાય છે. FRC દ્વારા દરેક સ્કૂલને 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. સૂત્રો અનુસાર, અમદાવાદની 70થી વધુ પ્રિ-સ્કૂલ સામે પણ આ પ્રકારની કાર્યવાહી થઈ શકે છે. ટ્રસ્ટ હેઠળ ચાલતી પ્રિ-સ્કૂલને FRCની મંજૂરી લેવી ફરજિયાત છે.

Published on: August 04, 2025