બનાસકાંઠા: ખાતરની અછત અંગે ધાનેરાના MLAએ CMને પત્ર લખી રજૂઆત કરી.
Published on: 04th August, 2025
રાજ્યમાં ખાતરની અછત અને ભાવ વધારા સામે ખેડૂતોની રજૂઆત બાદ, બનાસકાંઠાના ધાનેરાના MLA દ્વારા CMને પત્ર લખવામાં આવ્યો છે. MLA માવજી દેસાઈએ CM, કૃષિ મંત્રી અને IFFCO Chairmanને પત્ર લખીને ખાતરની ઘટ પુરી કરવા અને ખેડૂતોની સ્થિતિ અંગે જાણ કરી છે. વાવેતર સમયે ખાતર ન મળતા ખેડૂતો હેરાન થઈ રહ્યા છે અને ખાતર કંપનીઓ દ્વારા નેનો યુરિયા કીટ આપવામાં આવતા ખેડૂતો અને વિક્રેતાઓમાં સંઘર્ષ થઈ રહ્યો છે.

Published on: August 04, 2025