Amarnath Yatra 2025: 4.14 લાખ શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ દર્શન કર્યા અને સમય પહેલાં Amarnath યાત્રા પૂર્ણ થઈ.
Amarnath Yatra 2025: 4.14 લાખ શ્રદ્ધાળુઓએ શાંતિપૂર્ણ દર્શન કર્યા અને સમય પહેલાં Amarnath યાત્રા પૂર્ણ થઈ.
Published on: 04th August, 2025

Amarnath યાત્રા સમય પહેલાં સંપન્ન થઈ. આ વર્ષે 4.14 લાખથી વધારે શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા. દક્ષિણ કાશ્મીર હિમાલય સ્થિત પવિત્ર ગુફા મંદિરમાં બરફના શિવલિંગના દર્શન કર્યા. ગયા વર્ષે 5.10 લાખથી વધારે ભક્તોએ પવિત્ર ગુફાના દર્શન કર્યા હતા. ભારે વરસાદને લીધે આ વખતે એક સપ્તાહ વહેલી યાત્રા પૂર્ણ કરવાનો નિર્ણય લેવાયો હતો.