વડોદરા: સિંગાપુરના એન્જિનિયરો ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરને નીચે ઉતારવા માટે કાર્યરત.
વડોદરા: સિંગાપુરના એન્જિનિયરો ગંભીરા બ્રિજ પર લટકેલા ટેન્કરને નીચે ઉતારવા માટે કાર્યરત.
Published on: 04th August, 2025

પાદરાના ગંભીરા બ્રિજ પરથી લટકેલા ટેન્કરને ઉતારવા સિંગાપુરના ત્રણ એન્જિનિયર બલૂન ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. ટેક્નિકલ સામાન ટ્રક પાસે લાવવામાં આવ્યો છે. મરીન ઈમર્જન્સી ટીમ પણ જોડાઈ છે. સેફ્ટી સાથે કામગીરી શરૂ કરાઈ છે. મુખ્યમંત્રીએ અધિકારીઓનો ઉધડો લીધા બાદ આણંદ કલેક્ટરે જવાબદારી લીધી છે. નદીમાંથી કાટમાળ દૂર કરાયો.