અંકલેશ્વરમાં CM ભુપેન્દ્ર પટેલ દ્વારા રૂ.639 કરોડના વિકાસ કાર્યોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત.
Published on: 04th August, 2025
CM ભુપેન્દ્ર પટેલે અંકલેશ્વરમાં રૂ. 637.90 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. જેમાં રૂ.586.02 કરોડના કામોનું ખાતમુહૂર્ત તથા રૂ.51.88 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થયું. શિક્ષણ વિભાગના રૂ.18.29 કરોડના 17 કામોમાં શાળાઓ અને વર્ગખંડો બનશે, જે ભરૂચના વિદ્યાર્થીઓને શિક્ષણ આપશે.

Published on: August 04, 2025