ભરૂચ સમાચાર: CM ભૂપેન્દ્ર પટેલે જંબુસરમાં નિર્માણાધીન Bulk Drug Parkની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
ભરૂચ સમાચાર: CM ભૂપેન્દ્ર પટેલે જંબુસરમાં નિર્માણાધીન Bulk Drug Parkની કામગીરીનું નિરીક્ષણ કર્યું.
Published on: 04th August, 2025

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચના જંબુસરમાં નિર્માણાધીન Bulk Drug Parkની મુલાકાત લીધી અને કામગીરીનું નિરીક્ષણ કર્યું. આ Bulk Drug Park આશરે ૮૧૫ હેક્ટરમાં ફેલાયેલ છે, જે GIDC દ્વારા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે દવા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા વધારવા માટે બની રહ્યો છે. આ પ્રોજેક્ટ આશરે રૂ. ૩૯૨૦ કરોડના ખર્ચે માર્ચ-૨૦૨૭ સુધીમાં પૂર્ણ થશે. જેમાં રૂ. ૫૫૦ કરોડના ખર્ચે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓનો વિકાસ થઈ રહ્યો છે.