મત્સ્ય વિભાગ દ્વારા લાયસન્સમાં વિલંબ, ધારાસભ્ય પબુભા માણેકની ફિશરીઝ ઓફિસમાં રજૂઆત, સીઝન પહેલાં લાયસન્સ આપવાની ખાતરી.
Published on: 04th August, 2025
માછીમાર સીઝન પહેલાં લાયસન્સમાં વિલંબ થતાં, ધારાસભ્ય પબુભા માણેકની આગેવાની હેઠળ માછીમારો ફિશરીઝ ઓફિસ પહોંચ્યા. અધિકારીઓએ 2003ના ઠરાવના 39 જેટલા નિયમોનું પાલન કરવાનું કહ્યું હતું, જે અશક્ય હતું. ધારાસભ્યની રજૂઆત બાદ નિયમો હળવા કરાયા અને સીઝન પહેલાં ફિશિંગ લાયસન્સ આપવાની ખાતરી અપાઈ, માછીમારોને રાહત થઈ.

Published on: August 04, 2025