શિબૂ સોરેનની રાજકીય સફર : આદિવાસીઓ માટેની કોર્ટ અને રાજકારણમાં પ્રવેશની કહાની.
Published on: 04th August, 2025
ઝારખંડના પૂર્વ CM શિબૂ સોરેનનું 81 વર્ષની વયે નિધન થયું. તેમના પિતાની હત્યા બાદ તેઓ રાજકારણમાં જોડાયા. તેમણે સંથાલ નવયુવક સંઘ નામનું સંગઠન સ્થાપ્યું અને JMM નું ગઠન કર્યું. આદિવાસીઓની જમીન માટે ન્યાય મંચ સ્થાપી, તેઓ તરત જ ન્યાય આપતા. 1977 માં પહેલી લોકસભા ચૂંટણી હારી ગયા પરંતુ 1980 માં તેઓ દુમકા લોકસભાથી સાંસદ બન્યા.

Published on: August 04, 2025