લોન સસ્તી: EMI ઘટી શકે; RBI મોનેટરી પોલિસી કમિટીની બેઠક શરૂ, વ્યાજ દરમાં ચોથી વખત ઘટાડાની શક્યતા.
Published on: 04th August, 2025
RBIની MPC બેઠક શરૂ થઈ છે, જેમાં વ્યાજ દરમાં 0.25% ઘટાડાની શક્યતા છે. એક્સપર્ટ્સના મતે US ટેરિફ વોર અને ગ્લોબલ અનિશ્ચિતતાથી GDP પર અસર થઈ શકે છે. RBI છેલ્લો ઘટાડો કરી ગ્રોથને સપોર્ટ કરી શકે છે. રેપો રેટ ઘટવાથી લોન સસ્તી થશે અને EMI પણ ઘટશે.

Published on: August 04, 2025
Published on: 04th August, 2025