TAT પાસ ઉમેદવારોના ગાંધીનગરમાં ધરણા: શિક્ષક ભરતી પ્રક્રિયાનો બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવા માગ.
TAT પાસ ઉમેદવારોના ગાંધીનગરમાં ધરણા: શિક્ષક ભરતી પ્રક્રિયાનો બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવા માગ.
Published on: 04th August, 2025

ગાંધીનગરમાં TAT પાસ ઉમેદવારોનું ધરણા પ્રદર્શન: શિક્ષક ભરતી પ્રક્રિયાનો બીજો રાઉન્ડ તાત્કાલિક જાહેર કરવા માંગણી કરી છે. છેલ્લાં દસ વર્ષથી શિક્ષક બનવાનું સ્વપ્ન સેવી રહેલા ઉમેદવારોની ઉંમર 40 વર્ષની નજીક પહોંચી છે. 10,700 જગ્યાઓમાંથી 3,500થી વધુ જગ્યાઓ ખાલી છે, જેના પર મેરિટના આધારે બીજો રાઉન્ડ જાહેર કરવા માગ કરી છે, નહીં તો આંદોલન ઉગ્ર બનશે.