Ahmedabad: હિંમતનગર તરફના રસ્તાનો એપ્રોચ રોડ બેસી ગયો; તંત્રની બેદરકારી સામે આવી.
Published on: 04th August, 2025
અમદાવાદ-હિંમતનગરના નવા એપ્રોચ રોડનું ધોવાણ થતા ભ્રષ્ટાચારનો પુરાવો મળ્યો. 4 વર્ષમાં 6 લેનનો BRIDGE દયનીય હાલતમાં છે, વાહનચાલકો જોખમમાં મુકાયા. તંત્રએ બેરિકેડ લગાવી સંતોષ માન્યો, સમારકામ નહીં. અધિકારીઓના નિરીક્ષણ સામે સવાલ ઉઠ્યા, હજારો વાહનચાલકોને મુશ્કેલી થઈ રહી છે. સરકારે કાર્યવાહી શરૂ કરી, ભ્રષ્ટ તંત્ર સુધરે તે જરૂરી.

Published on: August 04, 2025