બનાસકાંઠામાં ખાતરની અછત: ધારાસભ્ય માવજી દેસાઈએ CM, કૃષિ મંત્રી અને IFFCO ચેરમેનને પત્ર લખ્યો.
Published on: 04th August, 2025
બનાસકાંઠામાં ખાતરની અછત અંગે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ CM, કૃષિ મંત્રી અને IFFCO ચેરમેનને પત્ર લખીને જિલ્લામાં વાવેતર સમયે યુરિયા ખાતરની અછત હોવાનું જણાવ્યું. ખેડૂતોની મુશ્કેલીઓ વર્ણવી, યુરિયા ખાતરની ઘટ પૂરી કરવા રજૂઆત કરી. ખાતરની અછતથી પાક ઉત્પાદન પર વિપરીત અસર પડી શકે છે, આથી યોગ્ય પગલાં લેવા માંગ કરી.

Published on: August 04, 2025