જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચનો મહિલા સશક્તિકરણ માટે પદવીદાન સમારંભ યોજાયો.
જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ, ભરૂચનો મહિલા સશક્તિકરણ માટે પદવીદાન સમારંભ યોજાયો.
Published on: 04th August, 2025

ભરૂચમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા સશક્તિકરણ, બાળ વિકાસ અને શિક્ષણ માટે પદવીદાન સમારંભ યોજાયો. આ કાર્યક્રમમાં ૨૦૨૫-૨૬ માટે ડિરેક્ટર, આસિસ્ટન્ટ ડિરેક્ટર અને ગ્રુપ લીડરની નિમણૂક કરવામાં આવી, તેમજ ટ્રસ્ટના પાંચ વર્ષના કાર્યોની બુકલેટનું વિમોચન થયું. ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. મીડિયા કર્મીઓનું સન્માન કરાયું.