દસાડાના પાનવા અને ધામા ગામમાં નવી GOVERNMENT માધ્યમિક શાળા મંજૂર થતા ગ્રામજનોમાં આનંદ.
Published on: 04th August, 2025
સુરેન્દ્રનગરના દસાડા તાલુકાના પાનવા-ધામામાં નવી GOVERNMENT શાળા મંજૂર થતા ખુશી ફેલાઈ છે. ગ્રામજનોએ CM ભૂપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઈ, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને ધારાસભ્ય પી.કે.પરમારનો આભાર માન્યો. ધારાસભ્ય પી.કે.પરમારે શિક્ષણને વિકાસનો પાયો ગણાવ્યો. ધામા, ભલગામ અને ફતેપુરના લોકોની ધોરણ 9 અને 10ની શાળાની માંગણી સંતોષાઈ.

Published on: August 04, 2025