મહેસાણા ન્યૂઝ: દૂધસાગર ડેરીની સાધારણ સભામાં ચેરમેને ભાવફેરની જાહેરાત કરી, પશુપાલકોને 437 કરોડનો ભાવફેર મળશે.
Published on: 04th August, 2025
મહેસાણા દૂધસાગર ડેરીની 65મી સાધારણ સભામાં ચેરમેને પશુપાલકો માટે 437 કરોડના ભાવફેરની જાહેરાત કરી. શેર ડિવિડન્ડ મંડળીઓને 10 ટકા આપવાનો નિર્ણય લેવાયો. દૂધ, દહીં અને છાસના વેચાણમાં વધારો થશે. ડેરીનું વાર્ષિક Turn Over 8,054 કરોડ નોંધાયું, જેનાથી ડેરીની મિલકતમાં 750 કરોડનો વધારો થયો છે. પશુપાલકોને દૂધના ભાવમાં વધારાથી વધુ લાભ થશે.

Published on: August 04, 2025