કચ્છમાં પ્રથમ Drone એરોવિઝન લેબ શરૂ, છાત્રો માટે રહેવાની સુવિધા સાથે નિઃશુલ્ક અભ્યાસ ઉપલબ્ધ.
કચ્છમાં પ્રથમ Drone એરોવિઝન લેબ શરૂ, છાત્રો માટે રહેવાની સુવિધા સાથે નિઃશુલ્ક અભ્યાસ ઉપલબ્ધ.
Published on: 16th December, 2025

માંડવીના કોડાયપુલ સ્વામિનારાયણ ગુરુકુલમાં ભારત સરકાર દ્વારા પસંદગી પામેલ Drone એરો-વિઝન લેબ શરૂ થઈ છે. 4-6 મહિનાના નિઃશુલ્ક કોર્ષમાં રહેવા, અભ્યાસ સહિતની તાલીમ મળશે. આ કોર્ષમાં કૌશલ્ય તાલીમ, રહેણાંક, ભોજન, યુનિફોર્મ બધું જ નિઃશુલ્ક છે. બેઠકો મર્યાદિત છે, માટે તાત્કાલિક અરજી કરો. આ પહેલ DDU-GKY, એસજીજે ગ્રૂપ અને AVPL ઇન્ટરનેશનલના સહયોગથી અમલમાં મુકાઈ છે.