દેશના ઉત્પાદન અને સેવા ક્ષેત્રની ગતિ ધીમી, પ્રારંભિક PMI માં થોડો ઘટાડો.
દેશના ઉત્પાદન અને સેવા ક્ષેત્રની ગતિ ધીમી, પ્રારંભિક PMI માં થોડો ઘટાડો.
Published on: 17th December, 2025

નવેમ્બરની તુલનામાં ડિસેમ્બરમાં ઉત્પાદન અને સેવા ક્ષેત્રની પ્રવૃત્તિમાં ઘટાડો થયો છે. HSBC Flash India Composite Output Index નવેમ્બરમાં 59.70 હતો, જે ડિસેમ્બરમાં ઘટીને 58.90 થયો છે. S&P Global ના ડેટા મુજબ, ડિસેમ્બરનો પ્રારંભિક PMI ફેબ્રુઆરી પછી સૌથી નીચો છે.