આયોજન: ભરૂચમાં Indian Bridal Costume Fashion Show યોજાયો.
Published on: 04th August, 2025
સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા આંબેડકર ભવનમાં Indian Bridal Costume Fashion Show યોજાયો, જેમાં 100થી વધુ મહિલાઓએ ભાગ લીધો. સંસ્થાના સ્થાપક પ્રકાશ પટેલ અને હેમા પટેલે સંસ્થાનો પરિચય આપ્યો. પ્રમુખ અંજલિ ડોગરા સહિત અન્ય સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી.

Published on: August 04, 2025