ગુજરાતમાં 3000 કરોડના દારૂની રેલમછેલ: સરકારી ઇનામ છતાં બુટલેગર કેમ નથી પકડાતાં? એક સંક્ષિપ્ત વિશ્લેષણ.
ગુજરાતમાં 3000 કરોડના દારૂની રેલમછેલ: સરકારી ઇનામ છતાં બુટલેગર કેમ નથી પકડાતાં? એક સંક્ષિપ્ત વિશ્લેષણ.
Published on: 04th August, 2025

ગુજરાતમાં દર વર્ષે 3000 કરોડના દારૂની રેલમછેલ થાય છે, પણ બુટલેગરો કેમ નથી પકડાતાં? સ્ટેટ સેલના હેડ કોન્સ્ટેબલ અને બુટલેગર વચ્ચેના સંબંધો બહાર આવ્યા બાદ પોલીસ, નશાબંધી વિભાગ અને અમુક ભ્રષ્ટ કર્મચારીઓની અંદરખાને ચર્ચા ચાલી રહી છે. "Liquor Racket Exposed In Gujarat" માં ભ્રષ્ટાચારની સંડોવણીના આક્ષેપો થઈ રહ્યા છે.