Gujarat News: ગૃહ વિભાગ પોલીસ અધિકારી અને કર્મચારીઓની બઢતી અને બદલી લોકોના અભિપ્રાયથી કરશે.
Published on: 05th August, 2025
ગૃહ વિભાગ દ્વારા પોલીસકર્મીઓની બઢતી અને બદલી માટે નવી પહેલ કરાઈ છે જેમાં પોલીસની કામગીરી અંગે લોકોના અભિપ્રાય લેવામાં આવશે. Gujarat ના ઇતિહાસમાં પ્રથમ વખત, 10 હજાર જેટલા નાગરિકોનો અભિપ્રાય લેવાશે, જેમાં ACP, DYSP ની કામગીરી, જાહેર જનતા સાથેનો વ્યવહાર અને અભિગમ જેવા પ્રશ્નો શામેલ છે.

Published on: August 05, 2025
Published on: 05th August, 2025