નર્મદા ડેમ 94% ભરાયો, 15 દરવાજા ખોલાયા: સપાટી 136.76 મીટર, 27 ગામોને એલર્ટ.
Published on: 30th August, 2025
નર્મદા ડેમની જળસપાટી વધીને 136.76 મીટર થઈ, જે મહત્તમ સપાટીથી 1.92 મીટર દૂર છે. મધ્ય પ્રદેશના ડેમમાંથી પાણી છોડાતા 1,67,113 ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમના 15 દરવાજા 1.40 મીટર ખોલી 2,24,000 ક્યુસેક પાણી છોડાયું. 24 કલાકમાં 20 સેમીનો વધારો થતા, ડેમ 94% ભરાયો અને 27 ગામને એલર્ટ કરાયા.

Published on: August 30, 2025
Published on: 01st September, 2025