ગંભીરા બ્રિજ દુર્ઘટના: સિનિયરોને રાહત, નવા કર્મચારી સામે પગલાં - આ કેવી કાર્યવાહી?
Published on: 04th August, 2025
Gambhira Bridge દુર્ઘટનામાં રાજ્ય સરકારે 4 ઇજનેરોને સસ્પેન્ડ કર્યા, ખાતાકીય તપાસ શરૂ કરી. એક નિવૃત્ત અધિકારી સામે ACB તપાસ થશે, પરંતુ સિનિયર અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહીં. ત્રણ વર્ષથી વડોદરામાં ફરજ બજાવતા અને મોનિટરિંગ કરતા ઇજનેરને બચાવાયા, જેના કારણે માર્ગ અને મકાન વિભાગમાં ચર્ચા શરૂ થઈ.

Published on: August 04, 2025