NSS સ્વયંસેવકોએ પાટણ પોલીસ સાથે રક્ષાબંધન ઉજવી: વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનમાં જઈ અધિકારીઓને રાખડી બાંધી.
NSS સ્વયંસેવકોએ પાટણ પોલીસ સાથે રક્ષાબંધન ઉજવી: વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનમાં જઈ અધિકારીઓને રાખડી બાંધી.
Published on: 04th August, 2025

રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ અને સુરક્ષાનું વચન છે. સરકારી ઇજનેરી કોલેજ પાટણના NSS સ્વયંસેવકોએ પાટણ શહેરના A-division, B-division, ગોલાપુર પોલીસ સ્ટેશન તથા SP ઓફિસમાં જઈ પોલીસ અધિકારીઓને રાખડી બાંધી રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી અને જાહેર સુરક્ષા માટે તહેનાત જવાનોને પોતાના પરિવારનો ભાગ ગણાવ્યા.