બ્રેનોબ્રેન દ્વારા આયોજિત 'બોબવન્ડરકિડ' સ્પર્ધામાં 75,000થી વધુ બાળકોએ ભાગ લીધો: અમદાવાદના મણિનગર અને સાયન્સ સિટીમાં આયોજન.
બ્રેનોબ્રેન દ્વારા આયોજિત 'બોબવન્ડરકિડ' સ્પર્ધામાં 75,000થી વધુ બાળકોએ ભાગ લીધો: અમદાવાદના મણિનગર અને સાયન્સ સિટીમાં આયોજન.
Published on: 04th August, 2025

બ્રેનોબ્રેન દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની ઇન્ટર સ્કૂલ સ્પર્ધા 'બોબવન્ડરકિડ'માં 2,500થી વધુ શાળાઓના 75,000થી વધુ બાળકોએ ભાગ લીધો. ગુજરાતમાં અમદાવાદના મણિનગર અને સાયન્સ સિટી ખાતે સ્પર્ધા યોજાઈ. બાળકોને રાષ્ટ્રીય સ્તરે પ્રતિભા દર્શાવવા અને સ્પર્ધાત્મકતાનો અનુભવ કરાવવાનો આ સ્પર્ધાનો હેતુ હતો. આ સ્પર્ધામાં ગણિત, લોજિકલ રીઝનિંગ અને જનરલ નોલેજ જેવા વિષયો આવરી લેવાયા હતા.