ચામડીના રોગોમાં હોમિયોપેથીક સારવાર વિષે ડો. કેતન શાહનું 60થી વધુ ડૉક્ટર્સ સમક્ષ અમદાવાદમાં વક્તવ્ય.
ચામડીના રોગોમાં હોમિયોપેથીક સારવાર વિષે ડો. કેતન શાહનું 60થી વધુ ડૉક્ટર્સ સમક્ષ અમદાવાદમાં વક્તવ્ય.
Published on: 04th August, 2025

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, અમદાવાદ યુનિટ દ્વારા 'ચામડીના રોગમાં હોમિયોપેથીક સારવાર' વિષય પર ડો. કેતન શાહે 60થી વધુ ડોક્ટર્સને હોમિયોપેથી સારવાર અને તેની અસરકારકતા વિશે માહિતી આપી. આ કાર્યક્રમ હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિનો વ્યાપ વધારવા માટે હતો.