કાણકીયા કોલેજને ડો. બી.ડી. વરૂ દ્વારા સંગીતના સાધનોની ભેટ.
Published on: 04th August, 2025
સાવરકુંડલાની કાણકીયા કોલેજના પૂર્વ પ્રાધ્યાપક ડો. બી.ડી. વરૂએ કોલેજને હાર્મોનિયમ, તબલાં સહિતના સંગીતના સાધનો ભેટ આપ્યા. અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક અને સંગીત મર્મજ્ઞ ડો. વરૂએ નિવૃત્તિ બાદ પણ કોલેજ સાથે સ્નેહ જાળવી રાખ્યો. પ્રિન્સિપાલ ડો. રવિયાએ આ ભેટ સ્વીકારી કોલેજ માટે કાયમી ઉપયોગી ગણાવી હતી અને સંસ્થા ડો. વરૂની સેવાને હંમેશાં યાદ રાખશે તેમ જણાવ્યું.

Published on: August 04, 2025