વડોદરા: ગણેશ મૂર્તિ પર ઈંડાં ફેંકાતા રોષ, શાંતિ ડહોળવાનો પ્રયાસ, શંકાસ્પદોની અટકાયત.
વડોદરા: ગણેશ મૂર્તિ પર ઈંડાં ફેંકાતા રોષ, શાંતિ ડહોળવાનો પ્રયાસ, શંકાસ્પદોની અટકાયત.
Published on: 26th August, 2025

Vadodaraના પાણીગેટ વિસ્તારમાં ગણેશજીની મૂર્તિ પર અજાણ્યા શખ્સોએ ઈંડાં ફેંક્યા. આ ઘટનાથી શહેરમાં તંગદિલી સર્જાઈ છે અને લોકોમાં રોષ ફેલાયો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી, અને ત્રણ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને રાઉન્ડઅપ કર્યા છે. ગણેશ ઉત્સવની પૂર્વ તૈયારી ચાલી રહી છે ત્યારે આ ઘટના બની.