Bigg News: શું USA H1B વિઝા બંધ કરશે? ભારતીયો પર તેની શું અસર થશે?.
Bigg News: શું USA H1B વિઝા બંધ કરશે? ભારતીયો પર તેની શું અસર થશે?.
Published on: 26th August, 2025

છેલ્લા સમયથી H1B વિઝાને લઇને અપડેટ આવી રહ્યા છે. હવે એવી સંભાવના છે કે USA H1B વિઝા બંધ કરશે. અમેરિકી સીનેટરે H1B વિઝા પર પ્રતિબંધની વાત કરી છે. વોલમાર્ટના અધિકારીએ ભારતીય H1B કર્મચારીઓને પ્રાથમિક્તા આપવા લાંચ લીધી હોવાનો આરોપ છે. 1990માં રજૂ કરાયેલ H1B વિઝા અમેરિકન કંપનીઓને વિદેશી કામદારોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. આનાથી અમેરિકાના H1B કાર્યક્રમ પર ચર્ચા થઈ રહી છે.