અમદાવાદમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસનું આંદોલન: 31 ઓગસ્ટે કલેક્ટર કચેરી ખાતે ધરણા-મહારેલી, ગીર સોમનાથના કાર્યકરોને આહ્વાન.
અમદાવાદમાં વોટ ચોરી મુદ્દે કોંગ્રેસનું આંદોલન: 31 ઓગસ્ટે કલેક્ટર કચેરી ખાતે ધરણા-મહારેલી, ગીર સોમનાથના કાર્યકરોને આહ્વાન.
Published on: 30th August, 2025

કોંગ્રેસ દ્વારા વોટ ચોરીના મુદ્દે દેશવ્યાપી જન જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે 31 ઓગસ્ટે ધરણા અને મહારેલીનું આયોજન કરાયું છે. ગીર સોમનાથના કાર્યકરોને જોડાવા પુંજા વંશે અપીલ કરી છે. કોંગ્રેસના જણાવ્યા અનુસાર BJP ચૂંટણી પંચ સાથે મળી વોટ ચોરી કરી સત્તા મેળવી રહી છે, આથી રાહુલ ગાંધી અને UPA દ્વારા દેશવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે.