સાહેબ મિટિંગમાં છે: ભાજપ નેતાઓ વિસ્તારમાં સફાઈ પણ નથી કરાવી શકતા, યુવા મોરચો નબળો; AMCની ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ સ્પર્ધા મોડી.
સાહેબ મિટિંગમાં છે: ભાજપ નેતાઓ વિસ્તારમાં સફાઈ પણ નથી કરાવી શકતા, યુવા મોરચો નબળો; AMCની ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ સ્પર્ધા મોડી.
Published on: 01st September, 2025

'સાહેબ મિટિંગમાં છે' વિભાગમાં નેતા-અધિકારીઓની અંદરની વાતો રજૂ કરાઈ છે. ભાજપનો યુવા મોરચો નબળો પડ્યો, કાર્યક્રમમાં માંડ 60 લોકો ભેગા થયા. ગણેશ ઉત્સવના બેનરો ફાટ્યા અને નેતાઓ પોલીસને ઓળખ પણ આપવી પડી. કરોડોના વિકાસની વાતો કરનારા નેતાઓ પોતાના વિસ્તારમાં સફાઈ પણ કરાવી શકતા નથી. AMCની ઇકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ સ્પર્ધા મોડી જાહેર થઈ.