બલૂચિસ્તાનના ઓઈલ ભંડારો પાકિસ્તાનના નથી, બલોચ નેતાની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી.
બલૂચિસ્તાનના ઓઈલ ભંડારો પાકિસ્તાનના નથી, બલોચ નેતાની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી.
Published on: 04th August, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનમાં ઓઈલ ભંડારો હોવાનો દાવો કર્યો, જેનાથી બલોચ નેતાઓ ગુસ્સે થયા. તેમણે ટ્રમ્પને ચેતવણી આપી કે આ ભંડારો પાકિસ્તાનમાં નહીં, પણ રિપબ્લિક ઓફ બલૂચિસ્તાનમાં છે, અને સ્થાનિક લોકોની મંજૂરી વિના કોઈ પણ દેશ તેનો ઉપયોગ કરી શકે નહીં. પાકિસ્તાનમાં ક્રૂડના કોઈ ભંડાર નથી.