અમદાવાદ DEO માટે લોબિંગ: બઢતી-બદલીમાં ખેલ, સરકારે એક અઠવાડિયામાં બે ઓર્ડર બદલ્યા.
અમદાવાદ DEO માટે લોબિંગ: બઢતી-બદલીમાં ખેલ, સરકારે એક અઠવાડિયામાં બે ઓર્ડર બદલ્યા.
Published on: 04th August, 2025

અમદાવાદ DEO પોસ્ટ માટે ધમાસાણ! ગુજરાતના સૌથી મોટા અને વધુ પ્રાઇવેટ સ્કૂલો ધરાવતા અમદાવાદમાં DEO રહેવા માટે ક્લાસ-1 અધિકારીઓમાં રસ હોય તે સ્વાભાવિક છે. આ માટે લોબિંગ થયું અને સરકારે એક અઠવાડિયામાં બે ઓર્ડર બદલ્યા. Ahmedabad DEO Post Sparks Lobbying.