એક્ઝોટિકા સ્કૂલમાં બાળકોના જન્મદિનની સમૃદ્ધ ઊજવણી: યજ્ઞમાં આહૂતિ આપીને 60 બાળકોએ BIRTHDAY ઊજવ્યો, હકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.
Published on: 04th August, 2025
આજના યુગમાં જ્યાં BIRTHDAY પાર્ટીઓ ફેશન સુધી સીમિત છે, ત્યાં એક્ઝોટિકા સ્કૂલમાં અનોખી રીતે બાળકોના જન્મદિનની ઊજવણી થઈ. શાળામાં જુલાઈ મહિનામાં આવતા બાળકો અને શિક્ષકોના જન્મદિનની યજ્ઞ યોજીને ઊજવણી કરવામાં આવી. દર મહિનાના છેલ્લા શનિવારે બાળકોનો BIRTHDAY ઊજવાય છે. યજ્ઞથી બાળકોમાં હકારાત્મક ઊર્જા આવે છે. 60 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ શાંતિપાઠ અને આયુર્વેદિક સામગ્રીથી હવન કર્યો હતો.

Published on: August 04, 2025