સાવરકુંડલામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી: 'ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ' સૂત્ર સાથે સાયકલ રેલી યોજાઈ.
સાવરકુંડલામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણી: 'ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ' સૂત્ર સાથે સાયકલ રેલી યોજાઈ.
Published on: 30th August, 2025

સાવરકુંડલામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 'ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ' સૂત્ર સાથે સાયકલ રેલી યોજાઈ. આ રેલીનો હેતુ લોકોમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. મામલતદાર કચેરીથી શરૂ થયેલી રેલીમાં વહીવટી તંત્રના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો જોડાયા. 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ'ને વેગ મળ્યો.