કેનાલમાં ગંદકી અને લીલનું સામ્રાજ્ય: 2 લાખ લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે.
કેનાલમાં ગંદકી અને લીલનું સામ્રાજ્ય: 2 લાખ લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે.
Published on: 18th December, 2025

સુરેન્દ્રનગરના દુધરેજ પાસેથી પસાર થતી કેનાલમાં સફાઈના નામે નાટક થઈ રહ્યા છે, ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે દૂષિત પાણી ડેમમાં ઠલવાતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. આ ગંદકીને કારણે 2 લાખ લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે.