વર્કશોપ: DNA પરિચય અને નમૂનાની તૈયારી પર વર્કશોપનું આયોજન.
વર્કશોપ: DNA પરિચય અને નમૂનાની તૈયારી પર વર્કશોપનું આયોજન.
Published on: 28th July, 2025

આણંદમાં એમ એસ સી બાયોકેમિસ્ટ્રી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે 2 દિવસીય હેન્ડસ ઓન વર્કશોપ યોજાયો. વર્કશોપનો ઉદ્દેશ્ય લેબમાં થતી કામગીરી અને એનાલિસીસના સાધનોનો અનુભવ કરાવવાનો હતો. જેમાં જીનોમિક DNA આઇસોલેશન, DNA નિષ્કર્ષણ તકનીક અને ગુણવત્તા તપાસ કરાઈ. લોહી કે કોષમાંથી DNA કેવી રીતે શોધવું અને DNAની ગુણવત્તા ચકાસવાનું શીખવાયું.