ભરૂચના સૈયદવાડમાં અજગર દેખાયો: નેચર પ્રોટેક્શન ટ્રસ્ટ દ્વારા રેસ્ક્યૂ કરી, વન વિભાગે કુદરતી વસવાટમાં છોડ્યો.
Published on: 30th August, 2025
ભરૂચના સૈયદવાડમાં મોટો અજગર દેખાતાં ભય ફેલાયો હતો. નેચર પ્રોટેક્શન ટ્રસ્ટની ટીમે, વન વિભાગના માર્ગદર્શન હેઠળ, અજગરને રેસ્ક્યૂ કર્યો. યોગેશ મિસ્ત્રીની ટીમે ઘટનાસ્થળે પહોંચી અજગરને સલામત રીતે પકડ્યો અને બાદમાં તેને કુદરતી વસવાટમાં છોડી દેવાયો. સ્થાનિકોએ ટ્રસ્ટ અને વન વિભાગની કામગીરીને વખાણી હતી.

Published on: August 30, 2025