નિઝર APMC ચેરમેનના પત્ની સામે ખોટી રીતે નામ દાખલ કરાવવા બદલ ગુનો, પતિનો રાજકીય કિન્નાખોરીનો દાવો.
Published on: 30th August, 2025
નિઝર માર્કેટ યાર્ડના ચેરમેન યોગેશ રાજપૂતનાં પત્ની જ્યોતિ રાજપૂત સામે જમીનમાં ખોટા પુરાવા રજુ કરી નામ દાખલ કરાવવા બદલ ફરિયાદ નોંધાઈ છે. મામલતદારની ફરિયાદ મુજબ જ્યોતિએ દેવાળાં ગામની જમીનમાં ગેરકાયદેસર રીતે પેઢીનામું બનાવ્યું. યોગેશ રાજપૂતે આક્ષેપોને રાજકીય કિન્નાખોરી ગણાવી જમીન તેમના કાકાની હોવાનો દાવો કર્યો છે અને SSRD કોર્ટમાં દાદ માંગી છે. નિઝર પોલીસે તપાસ હાથ ધરી છે.

Published on: August 30, 2025