આકોલીમાં માં અંબા યાત્રી સેવા કેમ્પનું શિહોરી PI કીરીટસિંહ બિહોલાના હસ્તે ઉદ્ઘાટન, ચા-નાસ્તા અને રહેવાની વ્યવસ્થા.
Published on: 29th August, 2025
કાંકરેજ તાલુકાના આકોલી ગામે માં અંબાના યાત્રીઓ માટે 25 વર્ષથી ચાલતા સેવા કેમ્પનું ઉદ્ઘાટન શિહોરીના નવા PI કીરીટસિંહ બિહોલાએ કર્યું. કેમ્પમાં ચા-પાણી, નાસ્તો અને રહેવાની સુવિધા છે. મહારાજવાસ અને રબારીવાસ પંચાયતના સરપંચો તેમજ માલધારી સમાજના આગેવાનો સહિત ગામના લોકો હાજર રહ્યા હતા.

Published on: August 29, 2025