હિંમતનગરમાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી: 5 KM સાયકલ રેલીમાં સાંસદો, ધારાસભ્ય અને વિદ્યાર્થીઓ જોડાયા.
Published on: 31st August, 2025
મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય રમત દિવસની ઉજવણી થઈ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા "સન્ડે ઓન સાયકલ" થીમ અંતર્ગત 5 KM સાયકલ રેલીનું આયોજન થયું. લોકસભા સાંસદ, રાજ્યસભા સાંસદ, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર સહિત અનેક લોકો જોડાયા. "ફિટ ઈન્ડિયા" અભિયાન અને શારીરિક તંદુરસ્તી માટે રમતગમતનું મહત્વ સમજાવવામાં આવ્યું. હાઇસ્કૂલ અને વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

Published on: August 31, 2025