વડોદરાના ડભોઇમાં નર્મદા નદીમાં પાણીની આવક: જુઓ Video
વડોદરાના ડભોઇમાં નર્મદા નદીમાં પાણીની આવક: જુઓ Video
Published on: 31st August, 2025

વડોદરાના કરજણમાં નર્મદા નદીમાં પાણીની આવક થઇ છે. નારેશ્વર ઘાટના 15 પગથિયાં પાણીમાં ગરકાવ થયા છે. આસપાસના 14 ગામડાંઓને સાવચેત કરાયા છે. ડભોઇ તાલુકાનું બનૈયા ગામ સંપર્ક વિહોણું બન્યું, ઢાઢર નદીના પાણી ગામમાં ફર્યા. મુખ્ય માર્ગ ઉપર 1 KM સુધી પાણી ભરાયા, દેવ અને ઢાઢર નદીઓ ગાંડીતૂર બની, દંગીવાળા, મગનપુરા ગામે જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો, 7 થી 8 ગામને અસર.