મેસરી નદીમાં પૂર: ગોધરામાં 250 અસરગ્રસ્તોને ઉદ્યોગપતિએ જમાડ્યા, Fire Brigade દ્વારા રેસ્ક્યૂ કામગીરી.
Published on: 31st August, 2025
ગોધરાની મેસરી નદીમાં અચાનક પાણી છોડાતા પૂર આવ્યું, 250થી વધુ લોકોના ઘરોમાં પાણી ભરાયા. Fire Brigadeએ રેસ્ક્યૂ કરી લોકોને બચાવ્યા. અસરગ્રસ્તો માટે ઉદ્યોગપતિ હાજી ફીરદોસ કોઠીએ 300 લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી, ગોંદ્રા ઉઝૈર મસ્જિદ અને સાતપુલ ખાતે ભોજન પીરસવામાં આવ્યું.

Published on: August 31, 2025