બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા વડોદરામાં હેલ્થકેર મેનેજમેન્ટના ભવિષ્ય પર ચર્ચા, જેમાં Gujarat Health Commissioner સહિત નિષ્ણાતો સામેલ થયા.
બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા વડોદરામાં હેલ્થકેર મેનેજમેન્ટના ભવિષ્ય પર ચર્ચા, જેમાં Gujarat Health Commissioner સહિત નિષ્ણાતો સામેલ થયા.
Published on: 31st August, 2025

Baroda Management Association (BMA) દ્વારા "હોસ્પિટલ્સ ઓફ ટુમોરો" વિષય પર વડોદરામાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાશે. જેમાં હેલ્થ કમિશનર હર્ષદકુમાર પટેલ, ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીજી અને ડૉ. ગીતિકા મધન પટેલ સહિત હોસ્પિટલ મેનેજમેન્ટના નિષ્ણાતો વિવિધ પાસાઓ પર ચર્ચા કરશે, જેમ કે ઓપરેશનલ એક્સેલન્સ, દર્દી-ડોક્ટર સંબંધો, digital healthcare, finance અને ક્વોલિટી જેવા મુદ્દાઓ આવરી લેવાશે.