પાનમ ડેમમાંથી 1.65 લાખ ક્યુસેક પાણી છોડાયું, લુણાવાડામાં નદી બે કાંઠે, 23 ગામો એલર્ટ.
Published on: 31st August, 2025
મધ્ય ગુજરાતમાં વરસાદથી પાનમ ડેમ ઓવરફ્લો થતાં 1.65 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાયું. લુણાવાડામાં પાનમ નદી બે કાંઠે વહી રહી છે અને મહીસાગર જિલ્લાના 23 ગામોને એલર્ટ કરાયા છે. આજે સાંજ સુધીમાં જળસ્તર વધવાની શક્યતા છે. Situations are being monitored carefully.

Published on: August 31, 2025