કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઘાટલોડિયાના આયુષ્માન વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
Published on: 31st August, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં અમદાવાદના ઘાટલોડિયામાં આયુષ્માન વનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. 'એક પેડ મા કે નામ' અંતર્ગત અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમ ઘાટલોડિયા વોર્ડમાં યોજાયો હતો.

Published on: August 31, 2025