Surat News: ધોરણ 10 અને 12 બોર્ડના પ્રશ્નપત્રમાં ફેરફાર થશે, બોર્ડ આ વર્ષે નવું પરિરૂપ જાહેર કરશે.
Surat News: ધોરણ 10 અને 12 બોર્ડના પ્રશ્નપત્રમાં ફેરફાર થશે, બોર્ડ આ વર્ષે નવું પરિરૂપ જાહેર કરશે.
Published on: 31st August, 2025

ગત વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષામાં A અને B વિકલ્પને લીધે વિદ્યાર્થીઓને મૂંઝવણ થઈ હતી. દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે B વિકલ્પ અપાશે. ચિત્ર અને આલેખના પ્રશ્નો સામાન્ય માટે અને વિકલ્પના પ્રશ્નો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રહેશે. ગેરસમજ ટાળવા આ વર્ષે બોર્ડ નવું પરિરૂપ જાહેર કરશે. જેથી પરીક્ષાનો માહોલ ન્યાયસંગત રહેશે.