શેર માર્કેટ છેતરપિંડી: 6.75 લાખની ઠગાઈમાં પૂર્વ GRD જવાન પકડાયો, કરોડોનું TRANSACTION થયું.
Published on: 31st August, 2025
સુરત પોલીસે શેર માર્કેટ રોકાણમાં છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કર્યો, જેમાં એક આરોપી, ચિરાગ પ્રજાપતિની ધરપકડ થઈ. કમિશન માટે તેણે સાયબર ગઠિયાઓને બેંક એકાઉન્ટ આપ્યું, જેમાં કરોડોનું TRANSACTION થયું. ફરિયાદીને ઊંચા વળતરની લાલચ આપી 6,75,600નું રોકાણ કરાવ્યું, પણ કઈ ન મળ્યું. પોલીસે કાર્યવાહી કરી ચિરાગના એકાઉન્ટમાંથી 1,53,54,994નું TRANSACTION શોધી કાઢ્યું. પોલીસે બેંક એકાઉન્ટ કોઈને વાપરવા ન આપવાની અપીલ કરી છે.

Published on: August 31, 2025