નર્મદા: સેલંબામાં ભ્રષ્ટાચારની ફરિયાદ યુવકને મોંઘી પડી, મહિલાઓએ વરઘોડો કાઢી થાંભલે બાંધી માર માર્યો.
નર્મદા: સેલંબામાં ભ્રષ્ટાચારની ફરિયાદ યુવકને મોંઘી પડી, મહિલાઓએ વરઘોડો કાઢી થાંભલે બાંધી માર માર્યો.
Published on: 31st August, 2025

નર્મદાના સેલંબા ગામમાં ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર યુવકને મહિલાઓએ જાહેરમાં માર માર્યો. યુવકનો વરઘોડો કાઢી, થાંભલે બાંધી માર મારવામાં આવ્યો. સેલંબા પંચાયતની મહિલા સભ્યએ માર માર્યો હોવાનો આક્ષેપ છે. આ ઘટનાની સાગબારા POLICE STATIONમાં ફરિયાદ નોંધાઇ છે, અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી ગામમાં ટોળા એકઠા થયા હતા.