પાટણમાં 76મો વન મહોત્સવ ઉજવાયો: 14.68 લાખ રોપાઓ ઉછેરી જિલ્લાને લીલોછમ કરવાનો લક્ષ્યાંક.
Published on: 31st August, 2025
પાટણમાં 76મો જિલ્લા સ્તરીય વન મહોત્સવ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં યોજાયો. જિલ્લામાં 14.69 લાખ રોપાઓના ઉછેરનો ટાર્ગેટ છે, જ્યારે વન મહોત્સવ મોડલ હેઠળ 27.35 લાખ રોપાઓ ઉછેરવામાં આવશે. આ રોપાઓનું વિતરણ ગ્રામ પંચાયતો, NGO, સરકારી સંસ્થાઓ, ખેડૂતો અને જનતામાં કરવામાં આવશે. HODCO ના ચેરમેન કે.સી.પટેલે વનમહોત્સવ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

Published on: August 31, 2025