ખેડાના વણાકબોરી વિયરમાં પાણીની ભરપૂર આવક થઈ: જુઓ Videoમાં મહીસાગર નદીમાં છોડાયેલ ૧.૩૦ લાખ ક્યુસેક પાણી.
Published on: 31st August, 2025
ખેડાના વણાકબોરી વિયરમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે અને મહીસાગર નદીમાં ૧.૩૦ લાખ ક્યુસેક પાણી છોડાયું છે. શેઢી નદી ઓવરફ્લો થતા ઠાસરા તાલુકાના રોડ પર પાણી ફરી વળ્યા છે અને R&B વિભાગ દ્વારા વરસાદમાં ખાડા પૂરવામાં આવ્યા.

Published on: August 31, 2025